• Gujarati News
  • પોરબંદરમાં કૂતરૂ આડું ઉતરતા રીક્ષા પલટી

પોરબંદરમાં કૂતરૂ આડું ઉતરતા રીક્ષા પલટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરનવીબંદરથી રાતિયા વચ્ચે બપોરના સમયમાં ગાગા વીશા રાતિયા નામનો રીક્ષા ચાલક પોતાની પ્યાગો રીક્ષા લઈ જતો હતો. ત્યારે અચાનક કૂતરૂ આડુ ઉતરતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.