• Gujarati News
  • પોરબંદર : પોરબંદર નજીકના ધરમપુર ગામ પાસે એક

પોરબંદર : પોરબંદર નજીકના ધરમપુર ગામ પાસે એક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર : પોરબંદર નજીકના ધરમપુર ગામ પાસે એક યુવાનને પાંચ શખ્સોએ માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ તાલુકાના ધરમપુર ગામે દલિતવાસમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટભાઈ ચાંચીયાએ ના.પો. અધિ ાક (ગ્રામ્ય) સમ ા એવી ફરિયાદ નોંધાવી છે કે, આ જ ગામમાં રબારીકેડા વિસ્તારમાં રહેતા માયા લાખા, ભુરા પોલા, નથુ રામા, સરમણ પોલા અને સાંગા રામા નામના પાંચ શખ્સો સાહેદ-કારૂ જીવા મોઢવાડિયાને લાકડીઓથી માર મારતા હતા. ત્યારે તે નજીકના પુલ પાસે જ બેઠા હોય આ કામના આરોપીઓ એકસંપ કરીને લાકડી ધારણ કરી ત્યાં ધસી આવ્યા હતા. અને તેની પાસે આવી : પોરબંદર નજીકના ધરમપુર ગામ પાસે એક યુવાનને પાંચ શખ્સોએ માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ તાલુકાના ધરમપુર ગામે દલિતવાસમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટભાઈ ચાંચીયાએ ના.પો. અધિ ાક (ગ્રામ્ય) સમ ા એવી ફરિયાદ નોંધાવી છે કે, આ જ ગામમાં રબારીકેડા વિસ્તારમાં રહેતા માયા લાખા, ભુરા પોલા, નથુ રામા, સરમણ પોલા અને સાંગા રામા નામના પાંચ શખ્સો સાહેદ-કારૂ જીવા મોઢવાડિયાને લાકડીઓથી માર મારતા હતા. ત્યારે તે નજીકના પુલ પાસે જ બેઠા હોય આ કામના આરોપીઓ એકસંપ કરીને લાકડી ધારણ કરી ત્યાં ધસી આવ્યા હતા. અને તેની પાસે આવી ’ તેમ કહી ભુંડી ગાળો આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી આડેધડ માર મારી મુઢ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ચંદ્રેશભાઈની ફરિયાદ પરથી આ પાંચેય ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધરમપુર ગામે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો
ન્યૂઝ ઇનબોકસ