• Gujarati News
  • પોરબંદર જેવા નાના શહેરોમાં પણ હવે રી

પોરબંદર જેવા નાના શહેરોમાં પણ હવે રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જેવા નાના શહેરોમાં પણ હવે રી ાાભાડામાં બમણો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. માત્ર બે થી ત્રણ કિ.મી. ના અંતરનું રી ાાભાડું હવે પાંચને બદલે રૂા. દસ કરી નાખવામાં આવ્યું છે, જેને કારણે ગરીબ અને મઘ્યમ પરિવાર માટે રી ાાની મુસાફરી પણ મોંઘી બની છે. પિયાગો રી ાાચાલકોને આવકજાવક માટે વન-વે લાગુ કરી દેવામાં આવ્યો છે, જેથી પોરબંદર જેવા નાના શહેરોમાં પણ હવે રી ાાભાડામાં બમણો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. માત્ર બે થી ત્રણ કિ.મી. ના અંતરનું રી ાાભાડું હવે પાંચને બદલે રૂા. દસ કરી નાખવામાં આવ્યું છે, જેને કારણે ગરીબ અને મઘ્યમ પરિવાર માટે રી ાાની મુસાફરી પણ મોંઘી બની છે. પિયાગો રી ાાચાલકોને આવકજાવક માટે વન-વે લાગુ કરી દેવામાં આવ્યો છે, જેથી ’ તેમ રી ાાભાડું વધારી દેતાં લોકોની હાલાકી વધી છે. તંત્રએ કાયદાનો દંડો ઉગામ્યો છે, પરંતુ અંતે તેમ રી ાાભાડાનો બોજો રી ાામાં બેસતા મુસાફરો ઉપર પડયો છે.
આમ તો પોરબંદર શહેરનો વિસ્તાર પાંચ કિ.મી. થી સાત કિ.મી. નો છે. સુદામાચોકથી લઈને હાલની નવી કલેકટર કચેરી સુધીનું અંતર ૮ કિ.મી. નું થાય છે, જયારે કમલાબાગથી સુદામાચોક સુધીનું અંતર માત્ર બે થી અઢી કિ.મી. નું હોવા છતાં ૮ કિ.મી. નું ભાડું પણ રૂા. ૧૦ અને અઢી કિલોમીટરનું ભાડું પણ રૂા. ૧૦ વસુલવામાં આવે છે. અત્યારસુધી પોરબંદર શહેરમાં પાંચ રૂપીયામાં એક સ્થળેથી બીજા સ્થળે આરામથી મુસાફરી થઈ શકતી હતી. પરંતુ તાજેતરમાં જ કલેકટરે ટ્રાફિકની સમસ્યાને ઘ્યાને રાખીને પિયાગો રી ાાચાલકો માટે વન-વે ના રૂટો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કમલાબાગથી સુદામાચોક સુધી પ્રવેશ આપવામાં આવ્યો છે, જયારે પરત ફરવા માટે હરીશ ટોકીઝ થઈને એસ.વી.પી. રોડનો રૂટ આપવામાં આવ્યો છે અને આ અંગેના સાઈનબોર્ડ પણ મુકી દેવામાં આવ્યા છે.
જયારથી પિયાગો રી ાાને વન-વેના નિયમો લાદી દેવામાં આવ્યા છે, ત્યારથી રી ાાચાલકોએ રી ાાભાડું રૂા. પાંચમાથી સીધું દસ એટલે કેે બમણું કરી દીધું છે. જેને કારણે નિયમીત રી ાામાં મુસાફરી કરતા લોકો માટે હવે આ રી ાાની મુસાફરી મોંઘી બની છે. શહેરમાં બેફામ બનીને દોડતા રી ાાચાલકો અવારનવાર અકસ્માતો સર્જતા હોય તેમજ ટ્રાફિક માટે પણ શિરદર્દ સમાન બની ગયા હતા. આ અગાઉ પણ રી ાાચાલકોએ રી ાાભાડામાં બેફામ વધારો ઝીંકી દીધો હતો અને ભારે વિરોધ થયા બાદ તેમણે આ ભાવવધારો પરત ખેંરયો હતો. પરંતુ હવે વન-વે ના બહાના હેઠળ ટ્રાફિક નહીં મળત