• Gujarati News
  • પોરબંદર : આદિત્યાણાના ડંકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા

પોરબંદર : આદિત્યાણાના ડંકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર : આદિત્યાણાના ડંકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લઈ રૂા. ૧, ૬૧૦ ની મત્તા કબ્જે કરી હતી. આદિત્યાણા ગામે ગરબી ચોક નજીક ડંકીવાસમાં હીરા મુળુ મારૂ અને માલદે જેઠાભાઈ સાદીયા નામના બે શખ્સો જાહેરમાં જુગાર રમી-રમાડી કુલ રૂા. ૧,૬૧૦ નો મુદ્દામાલ તથા જુગાર રમવાનું સાહિત્ય કબ્જે કર્યું હતું.