• Gujarati News
  • મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો

મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો

જાવર ગ્રામ પંચાયતને પોરબંદર નગરપાલિકામાં ભેળવવા અંગે આજે ગ્રામ પંચાયતની મીટીંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તેઓએ એવું જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ભળ્યા બાદ અહીં કોઈ વિકાસના કામો માટે ધ્યાન નહીં દે. અમારી ગ્રામ પંચાયત છે તે લોકોના વિકાસના કામો માટે પ્રયત્નશીલ છે. / કે.કે.સામાણી