• Gujarati News
  • મોરાણામાં માતાજી પાટોત્સવ

મોરાણામાં માતાજી પાટોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરાણામાં માતાજી પાટોત્સવ

પોરબંદર|પોરબંદરના બગવદર પાસે આવેલા મોરાણા ગામે શ્રી વિંધ્યવાસિની માતાજીનો ચતુર્થ પાટોત્સવ ગામ સમસ્ત તેમજ જેઠવા રાજપૂત સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો. અવસરે જેઠવા રાજપૂતના આગેવાનો નારૂભા જેઠવા, પરાક્રમસિંહ જેઠવા, મહેન્દ્રસિંહ જેઠવા, કિશોરસિંહ જેઠવા તેમજ સમાજના બારોટ રમેશભાઈ તથા રાજુભાઈ હાજર રહ્યા હતા.