• Gujarati News
  • કદરદાનનું આકાશવાણી પર પ્રસારણ

કદરદાનનું આકાશવાણી પર પ્રસારણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કદરદાનનું આકાશવાણી પર પ્રસારણ

પોરબંદર|પોરબંદરનાપ્રસિદ્ધ વાર્તાકાર તથા પોરબંદરના કલાકાર દુર્ગેશ ઓઝાની વાર્તા “કદરદાન” ની રજુઆત આકાશવાણી રેડીયો કેન્દ્ર-રાજકોટ પરથી તા. 28/5/2014 ના રોજ રાત્રે 9:30 વાગ્યે નવી નવલિકા કાર્યક્રમ હેઠળ પ્રસારીત કરવામાં આવશે. આથી પોરબંદર જનતાએ કલાકાર દુર્ગેશ ઓઝાને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.