• Gujarati News
  • પોરબંદરમાં દત્તા પરિવારનું સ્નેહમિલન યોજાશે

પોરબંદરમાં દત્તા પરિવારનું સ્નેહમિલન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર :પોરબંદરમાં દત્તા પરિવાર દ્વારા આગામી તા. 24 ને શુક્રવારના રોજ નૂતનવર્ષ નિમીતે દત્તા પરિવારનું સ્નેહમિલન સાંજે 4 થી 5 કલાકે, રઘુવંશી સોસાયટી-છાંયા ખાતે આવેલા મોમાઈ માતાજીના મંદિર ખાતે યોજાશે. તો સ્નેહમિલનમાં દત્તા પરિવારે ઉપસ્થિત રહેવા નટવરલાલ મોહનલાલ દત્તાએ એક યાદીમાં જણાવ્યું છે.