• Gujarati News
  • કોળી સમાજનું 25 મી સ્નેહમિલન યોજાશે

કોળી સમાજનું 25 મી સ્નેહમિલન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર :પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ અને ઝુરીબાગ કોળી સેવા સમાજના ઉપક્રમે અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા તા. 25 મી ઓક્ટોબરના રોજ સાંજે 4:00 કલાકે રામસીભાઈ બામણીયાના ઈન્દીરાનગર ખાતે આવેલા ઓમ સાંઈ ટેકા પરબ ખાતે નૂતન સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.