• Gujarati News
  • પ્રાથમિક શાળાના હોલનું લોકાર્પણ

પ્રાથમિક શાળાના હોલનું લોકાર્પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શાળાના હોલનું લોકાર્પણ

પોરબંદર|પોરબંદરના ઠોયાણા ગામની પ્રાથમિક શાળામાં મુંબઈના લાભુબેન વિઠ્ઠલદાસ લાખાણી એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી લોકોના ઉપયોગ માટે “હેમસખા” નામનો હોલ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ તા. 29/11/2014 ને શનિવારે સવારે 9:00 કલાકે કરવામાં આવશે. જેમાં ટ્રસ્ટીઓ દિલીપભાઈ તથા હેમાબેન હાજર રહેશે. અા કાર્યક્રમમાં સર્વેને હાજર રહેવા જણાવાયું છે.