• Gujarati News
  • ભાજપ શહેર મંડલમાં નિમણૂંક

ભાજપ શહેર મંડલમાં નિમણૂંક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ શહેર મંડલમાં નિમણૂંક

પોરબંદર|પોરબંદર જિલ્લા ભાજપની બેઠક મળી હતી. જે બેઠકમાં 2014-15 માટે શહેર મંડલમાં ત્રણ નિમણુંક થઈ છે. જેમાં ઈન્ચાર્જમાં પ્રકાશભાઈ ઉનડકટ તથા સહ ઈન્ચાર્જ અમીતભાઈ મહેતા અને જ્યોતીબેન મસાણીની નિમણુંક કરવામાં આવી છે, તેમ ભાજપ પ્રમુખ હિતેશ ઠકરારે જણાવ્યું હતું.