તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણ સી.એચ.સી.માં નવી ખિલખિલાટ આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટકોટ| જસદણ સીએચસીમાં નવી ખિલખિલાટનું લોકાર્પણ કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન ડો.પાર્થ દલસાણિયા હસ્તક કરવામાં આવ્યું. આ ખિલખિલાટની સોંપણી કેપ્ટન વિરજીભાઈ રાઠોડને આપવામાં કરવામાં આવી હતી. નવી ખિલખિલાટ આવતા હવે ડીલેવરી કરવા આવતા મહિલાઓને પોતાના ધરે મુકવાની સુવિધામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...