વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ સૌરાષ્ટ્રપ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશીક્ષણ વર્ગનું આયોજન કરાયુ છે. પાટડીની સુરજમલજી હાઇસ્કુલમાં તા.12 મેથી 19 મે દરમિયાન યોજાયેલ આ શિબિરમાં 150 થી વધુ બાળકોને જુડો, કરાટે, રાઇફલ શુટીંગ, લાઠીદાવ, ઓબસ્ટીકલ, તીરંદાજી, યોગાશન,ધ્યાન, ધોડે સવારી સહિતની તાલીમ અપાઇ રહી છે.આ આયોજનને સફળ બનાવવા જયેશભાઇ શુકલ, આકાશભાઇ પાંચાલ, પરેશભાઇ રાવલ, આકાશભાઇ પટેલ, હરેશભાઇ, ભુપતભાઇ, ભાવેશ સહિત VHP અને બજરંગદળના કાર્યકર પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...