તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખીરઇ નજીક વાહન અડફેટે ચઢી જતા યુવાનનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયા મિયાણા નજીક બે દિવસ પહેલા અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લેતા તેને ગભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ કચ્છ ના નખત્રાણા રહેતા દેવરામભાઇ નથુભાઈ સાધુ ગત 9મી માર્ચના રોજ માળિયાના ખીરઇ નજીકથી ચાલીને રાત્રે ૯ વાગે પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજણાયા વાહન ચાલકે તેને હડફટે લેતા તેને ગભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે ભચાઉ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા મુતક ના ભાઈ મુળજીભાઈ સાધુ એ વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો