તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખીરઇ નજીક વાહન હડફેટે ચઢી જતાં યુવાનનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ ના નખત્રાણા રહેતા દેવરામભાઇ નથુભાઈ સાધુ ગત 9મી માર્ચના રોજ માળિયાના ખીરઇ નજીકથી ચાલીને રાત્રે ૯ વાગે પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજણાયા વાહન ચાલકે તેને હડફટે લેતા તેને ગભીર રીતે ઘાયલ થયો હતોજેને સારવાર માટે ભચાઉ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા મુતક ના ભાઈ મુળજીભાઈ સાધુ એ વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો