તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનના યોગા ગ્રુપના યુવાનો અને વડીલોએ સાથે હોળીની ઉજવણી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

થાન ભાસ્કર | થાનગઢના યોગા ગૃપ દ્વારા અનોખી રીતે હોળી ધુળેટી પર્વની ઉજવણીનું આયોજન કર્યુ તુ. જેમાં યુવા અને સિનિયર સીટીઝનોએ સાથે મળી એક બીજાને વિવિધ રંગોથી રંગ લગાવી ઉજવણી કરી હતી. આ આયોજનને સફળ બનાવવ સુનીલભાઇ દોશી, ભરતભાઇ મકવાણા, જે.સી.દવે અને યોગા ગૃપ ટીમે પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો