તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહિર જ્ઞાતિનાં યુવાન દ્વારા 15 ફેબ્રુઆરીનાં કોળી જ્ઞાતિનાં યુવાનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આહિર જ્ઞાતિનાં યુવાન દ્વારા 15 ફેબ્રુઆરીનાં કોળી જ્ઞાતિનાં યુવાનો ઉપર ખોટી ફરિયાદ કરી હેરાનગતિ કરવા બાબતે તેમજ ફરિયાદીનું નાર્કો ટેસ્ટ કરવા બાબતે ગઢડા કોળી જ્ઞાતિનાં આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરાઈ છે.

બનાવની વિગત પ્રમાણે બોટાદ જિલ્લાનાં ગઢડા ગામનાં આહિર જ્ઞાતિનાં અમુક શખ્સો દ્વારા ગત નવરાત્રિમાં કોળી જ્ઞાતિની ગરબીમાં જ્યાં સ્ત્રીઓ ગરબા રમતી હતી ત્યાં આ આહિર જ્ઞાતિનાં અમુક શખ્સો મોટર સાયકલ લઈને આવી ગરબા રમતા હતા. તે મુદ્દે અગાઉ ફરિયાદ કરેલ ત્યારબાદ ખુલ્લેઆમ હથિયારો ધારણ કરી બેફામ ગાળો બોલતા ફરિયાદ કરી હતી.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો