તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળાને છેડતી મામલે યુવકને 3 વર્ષની કેદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | દાઠા તાબેના ગુન્હામાં દકાના ગામના આરોપી દીનેશભાઇ કાનાભાઇ સોલંકી એ શાળાએ જતી બાળાઓની જાતીય સતામણી કરી બાળાને રોકી બાવડુ પકડી આબરૂ લેવાનો પ્રયાસ કર્યાનો ગુન્હો દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે કેસ આજે મહુવાની સ્પે.પોક્સો જજ એમ.એસ. સીંધી ની કોર્ટમાં ચાલી જતા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલ અરવિંદભાઇ એચ. સોલંકીની દલીલો ને ધ્યાનમાં લઇને આરોપીને 3 વર્ષની સજા તથા રૂ.1 હજારનો દંડ ફટકારેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો