તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામવાડી પાસે કારચાલકે અડફેટે લેતા યુવાનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અકસ્માત માટે કુખ્યાત બનેલ ગોંડલ નેશનલ હાઈવે જામવાડી ચોકડી પાસે બાઈક GJ03 KQ 2893 પર પસાર થઇ રહેલા હાર્દિક નિમાવત અને અજય ભાણાભાઈ પડાલીયા ને માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ ઇકો GJ03KC 5772 કારના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અજયનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. ઘટના અંગે ગોંડલ સિટી પોલીસના જમાદાર રાજદીપસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મરણ જનાર અજય પાડલીયા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ શક્તિમાન ફેક્ટરીમાં નોકરી કરતો હતો અને જેતપુર તાલુકાના તાલુકાના સેલુકા ગામે રહેતો હતો. બે ભાઈના પરિવારમાં પોતે નાનો હતો.

_photocaption_પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો