તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી રેલવે સ્ટેશન પાસે માલગાડીની અડફેટે યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડીના ટાવર બંગલા વિસ્તારમાં તોફીકભાઈ આદમભાઈ મોડી રાત્રે માલગાડીની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસના હળદેવસિંહ રાણા, વિક્રમભાઈ સિંધવ, રૂખડભાઈ ઘટના સ્થળે દોડી આવી ગંભીર રીતે ઈજા પામેલા યુવકને સારવાર માટે 108ની મદદથી લીંબડી સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા. હોસ્પિટલે પંહોચી શકે તે પહેલાં જ અધવચ્ચે રસ્તામાં જ તોફીકભાઇનું મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...