તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતર એસ ટી સ્ટાફ, મુસાફરોને શાળાનાં બાળકોને ઉકાળો પીવડાવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લખતર ભાસ્કર | રાજ્ય સરકારના આયુષ મંત્રાલયની સુચનાથી જિલ્લા પંચાયત આયુર્વેક વિભાગે ભડવાણા આયુર્વેદ દવાખાનાના સહયોગથી લખતર એસટી સ્ટેન્ડમાં ઋતુગત રોગચાળાથી રક્ષણ આપતા ઉકાળા વિતરણનું આયોજન કર્યુ હતુ.આથી ભડવાણા આયુર્વેદ દવાખાના એમડી ડો.નીલેશભાઇ સરવૈયા અને ટીમે એસ.ટી સ્ટાફ, મુસાફરો તથા કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયના બાળકો તથા લખતર સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે નિશુલ્ક આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કર્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો