લખતર | લખતર શહેરનાં મોતીસર તળાવની પાળે આવેલ તપસ્વી ખાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતર શહેરનાં મોતીસર તળાવની પાળે આવેલ તપસ્વી ખાખી રામદાસજીનાં સમાધિ સ્થળે આવેલ હનુમાનજીની મુર્તિની પુન:પ્રતિષ્ઠા નિમિત્તે હવનનું આયોજન કરાયુ હતું. આ હવનમા પાંચ યજમાનના હસ્તે યજ્ઞના આચાર્યપદે યજ્ઞેશભાઈ પ્રવીણભાઈ ઉપાધ્યાય બિરાજમા થઇ આહુતી અપાવાઇ હતી. હવન પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...