તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર તા. પંચાયતમાં જીપીડીપી યોજના અંગે વર્કશોપ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર ભાસ્કર | લખતર તાલુકાપંચાયત કચેરીમાં તા.25-9-19ના રોજ ગ્રામપંચાયત ડેવલપમેન્ટ પ્લાન જીપીડીપીનો વર્કશોપ યોજાયો હતો. જેમાં જીપીડીપી અને મિશન અંત્યોદય યોજના માટે ગામનાં સામુહિક કામોનો પ્લાન બને તે અંગે રિલાયન્સ ફાઉન્ડેશનનાં ટ્રેઈનર દ્વારા માહિતી અપાઇ હતી. આ કાર્યક્રમમાં મામલતદાર ડો.વી.બી.પટેલ, ટી.ડી.ઓ વાય.એમ.રાવલ, ટી.એચ.ઓ. ડો.જયેશ રાઠોડ, ટી.પી.ઓ. વી.ડી.દેવથળા સહિત તાલુકાની તમામ કચેરીનાં અધિકારીઓ તેમજ સરપંચો તથા તલાટીકમ મંત્રીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...