તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલ.જે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ શહેરનાં પાળિયાદ રોડ સ્થિત એલ.જે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્યનાં માર્ગદર્શન હેઠળ આગામી માતૃભાષા ગુજરાતીનું મહત્વ વધે અને શાળાનાં બાળકો ગુજરાતી ભાષાનાં શિષ્ટ સાહિત્ય અને ભાષાનું મહત્વ સમજે તે માટે શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભાષાને લગતી ક્વીઝ, સ્વરચિત કાવ્ય પઠન, માતૃભાષાનું મહત્વ, પ્રવચન સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...