તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલી પંથકનાં શાપુરમાં મહિલાઓને જુડો કરાટેની તાલીમ આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાપુર | શાપુર ખાતે વંથલી સુરક્ષાસેતુ સોસાયટી તેમજ વંથલીનાં પીએસઆઈ વિંઝુડાનાં માર્ગદર્શન હેઠળ મહિલા શશક્તિકરણ અંતર્ગત ગામની 95 મહિલાઓને જુડો, કરાટેની તાલીમ ઋજુતાબેન ફુલેત્રા, તુપ્તિબેન મારડીયા, મયુરભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી. આગામી 6 દિવસ સુધી મહિલાઓને તાલીમ આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો