તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં દેશી સિંચોડાનું આગમન થતા લોકો રસ પીવા લાઈનોમાં ઊભા રહે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_જસદણ શહેરના લોકો ઉનાળાની ગરમીમાં પોતાની તરસ છીપાવવા માટે હાલ ઠંડા પીણાનો સહારો લેતા થઈ ગયા છે. ત્યારે જસદણમાં આટકોટ રોડ ઉપર આધુનિક સીંચોડાના બદલે હાથવડે ચાલતા દેશી યંત્રમાં નીકળતાં શેરડીના રસને પીવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે અને ધરતીનું અમૃત ગણાતા શેરડીના રસને પીઈ લોકો ગરમીમાં ઠંડીનો અહેસાસ કરતા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. }તસવીર : ભરત રવિયા *photocaption*
અન્ય સમાચારો પણ છે...