તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીના મોટી મારડ સીમમાંથી વિદેશી દારૂનો સહિતના મુદામાલ સાથે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના મોટી મારડ સીમમાંથી વિદેશી દારૂનો સહિતના મુદામાલ સાથે ઝડપી પાડીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટણવાવ પોલીસને મળેલી બાતમીના અાધારે મોટી મારડની સીમમાં અાવેલા જગુભાઈની વાડીઅે પોલીસે દરોડો પાડતા મનુભાઈ ધુળાભાઈ વાહોલીયાના કબજામાંથી દારૂની બોટલો સહિત રૂ.15 હજારના મુદામાલ સાથે શખ્સને ઝડપી પાડીને ગુનો નોંધીને વધુ તપાસ જમાદાર અેમ.બી.સુવાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો