તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પીડીબી કેમ્પસ જેતલસર વિજેતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતલસર | જેતલસરની પીડીબી કેમ્પસના મેદાનમાં પેઢલાની એસપીવીએસ અને જેતપુરની ધવલ સ્કુલ વચ્ચે આતંર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયુ હતું જેમાં 8 ટીમે ભાગ લીધો તેમાં ફાઇનલ એસપીવીએસ અને જેતલસરની પીડીબી કેમ્પસ વચ્ચે રમાયો હતો. બુટાણી નેવીલના નોટઆઉટ 117 રનની અકલ્પનીય યાદગાર ઇનિંગ્સની મદદથી 12 ઓવરમાં 167 રનનો સ્કોર ખડકી દીધો હતો. નેવીલે સાત બોલમાં સાત સિક્સ લગાવી હતી અને ઇનિંગ્સમાં કુલ 13 સિક્સ લગાવી હતી. આના જવાબમાં એસપીવીએસ કેમ્પસ દ્વારા સારું પરર્ફોમ્સ કર્યું પરંતુ નેવીલે બોલીગમાં જબરજસ્ત કમાલ કરી ચાર વિકેટ ઝડપી હતી અને એસપીવીએસને હરાવી પીડીબી કેમ્પસ આંતરશાળા ક્રિકેટ ટુર્નામેન્ટ 2020નો વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ બુટાણી નેવીલ થયો હતો. આ સમયે રમત પ્રેમી દિનેશ ભુવા હાજર રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો