તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગમાં શૂટીંગ દરમ્યાન વીકી કૌશલ ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ બોલિવૂડની ટીમ ભાવનગરની મુલાકાતે છે. ઉરી ફિલ્મથી જાણીતા બનેલા વિકી કૌશલ તેમની ટીમ સાથે ભાવનગરમાં છે અને તે આજે એક ફિલ્મના શુટીંગ દરમ્યાન અલંગ ખાતે પડી જતાં ઘાયલ થયો હતો. જો કે વધુ ઇજા ન થતાં તેણે શુટીંગ ચાલુ રાખવું પડ્યું હતું. જાણવા મળ્યુ છે કે તેમની સાથે આશુતોષ રાણા સહિતના કલાકારોનો એક મોટો કાફલો છે અને તેઓએ ભાવનગરની એક જાણીતી હોટલમાં ઉતરાણ કર્યું છે.વિકી કોૈશલ અગાઉ મસાન, ઉરી, સંજુ જેવી બાયોપીક અને રાજી જેવી ક્રિટીકસ દ્વારા વખણાયેલી ફિલ્મ આપી ચૂક્યા છે ત્યારે તેનું ભાવેણા આગમન મહત્વનું માનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...