તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આને નદી કેમ કહેવી ? |જસદણની ભાદર નદીમાં બેફામ પ્રદુષણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નદીઓને લોકમાતાની ઉપમા આપવામાં આવી છે પણ 21મી સદીમાં જસદણમાં લોકમાતાની હાલત કફોડી બની જવા પામી છે. જસદણની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીમાં દાયકાઓથી જૈવિક કચરો અને ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ભાદર નદીની પવિત્રતા ખોરવાઈ રહી છે. જસદણ શહેરનો વિકાસ દિનપ્રતિદિન રૂંધાઈ રહ્યો છે અને આગામી સમયમાં જનઆરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. જેથી જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા ભાદર નદીની ગંદકી હટાવી નદી ફરતે રીવરફ્રન્ટ બનાવવામાં આવે તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો