તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણામાં પૈસા પરત કરી દેવા છતા માર પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | પાલિતાણા ખાતે નોંધાયેલી ઘટનામાં પૈસા પરત કરી દેવા છતા સામા પક્ષ તરફથી માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે મળેલી મહિતી મુજબ પાલિતાણા રીંગ રોડ પર આવેલ મહેમન દાદાની વાડી વિસ્તારમાં રહેતા મહેબુબભાઈ મહંમદભાઈ ઘાંચીએ સલીમભાઈ સમા પાસેથી લીધેલ રૂપિયા તેને પાછા આપી દીધા હોવા છતા ફરી માંગી લતાફ મહેબુબભાઈ, ઈમ્ત્યાઝ કાળુભાઈ, લતીફ જીભાઈ અને નસીમ મહેબુબભાઈએ ઝઘડો કરી તલવાર, પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરીયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો