તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમેગા ગામે વીજ વાયર પડતાં ઘઉંનો પાક બળી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_માણાવદરનાં સમેગા ગામની સીમમાં બપોરનાં અરસામાં વીજ વાયર નીચે પડયો હતો અને ગોવીંદભાઇ મારૂનાં સાત વીઘાનાં ઘઉં, સંજયભાઇ સુવાનાં ત્રણ વીઘા, ભીખાભાઇ સુવાનાં પાંચ વીઘાનાં ઘંઉનો પાક બળીને ખાક થઇ ગયો હતો. અને ખેડુતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ બનાવથી ગામનાં અગ્રણી જગદીશભાઇ મારૂ તેમજ પીજીવીસીએલનાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.} નિલેશ પાણખણિયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો