તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ નીચા જાહેર કરતા અમે પાછા જઇએ છીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવ નીચા જાહેર કરતા અમે પાછા જઇએ છીએ
સોમવારે અમે પણ હળવદ યાર્ડમાં વરીયાળી વેચવા માટે આવ્યા હતા. પરંતુ એક જ દિવસમાં ભાવમાં ઘટાડો કરી દીધો. અમારે તો વાહન ભાડુ પણ માથે પડ્યું અને પાછા જવાનો વારો આવ્યો. રમણભાઇ પટેલ, ભેચડાના ખેડૂત

બપોર બાદ મે વરિયાળી હરાજીમાં વેચાણ કરી
અમો સવારેથી વરીયાળી લઈને હળવદ યાર્ડમાં આવ્યા હતાં. પરંતુ હરાજીમાં ભાવ નીચા જતા હુ બપોર સુધી હેરાન થયો હતો.અને બપોર બાદ મે વરીયાળી હરાજીમાં વેચાણ કરી હતી. પ્રવિણભાઇ બજાણીયા, ઇંગોરાળાના ખેડૂત

મંગળવારે પુરો ભાવ મળશે તેવી આશા છે
વરીયાળી લઇને આવ્યા તો અચાનક ભાવ ઓછા કરી નાખ્યા હતા. જો માલ પાછો લઇ જઇએ તો ભાડાના વધુ રૂપીયા ચુકવવા પડે. આથી યાર્ડમાં માલ મુકી દિધો છે. મંગળવારે ભાવ સારા મળશે તેવી આશા છે. જીલાભાઇ હડીયલ, વણધરાના ખેડૂત

અન્ય સમાચારો પણ છે...