તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણાના થેપડા ગામની ફરતે પાણી ઘુસી ગયુ છે. ગામની ફરતેના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાના થેપડા ગામની ફરતે પાણી ઘુસી ગયુ છે. ગામની ફરતેના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા આ ગામમાં આવક જાવકનો રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. અને આગામી કલાકોમાં પાણી ઘરોમાં ઘુસી જશે તેવી શકયતા ઉભી થતા ગામના સરપંચ દ્રારા સરકારી શાળાઓ અને વાડીઓમાં લોકોનું સ્થળાંતર કરવા આયોજન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...