તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં ઉત્તરાયણના પર્વના દિવસે વી.પી.સી.ટી અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલામાં ઉત્તરાયણના પર્વના દિવસે વી.પી.સી.ટી અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેમાં એક વેટરનરી ડોક્ટરની ઉપસ્થિતિમાં ઘાયલ પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવશે. લોકોને સાવરકુંડલાના કોઈ પણ વિસ્તારમાં ઘાયલ પક્ષી દેખાય તો સતિષભાઈ પાંડે 99797 41061 પર સંપર્ક કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો