તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરમાર ક્ષત્રીય સમાજ મૂળી ચોવીસીની વતનની મુલાકાત યાત્રા સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મૂળી ભાસ્કર | રાજકોટ શહેર પરમાર ક્ષત્રીય સમાજ મૂળી ચોવીસી દ્વારા વતનની મુલાકાત યાત્રાનું આયોજન કર્યુ હતુ. જેમાં તા.1 થી 5 માર્ચ દરમિયાન મૂળીતાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ બેઠક યોજી ઐતિહાસિક પરમાર વંશ સાગર પરિક્ષા અને રજતજયંતી મહોત્સવનું આમંત્રણ સાથે કુરીવાજોને તીલાંજલી આપવા અનુરોધ કરાતતા સૌએ સહમતી દાખવી હતી. આ યાત્રામાં પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી રાજકોટના મંત્રી રાજેન્દ્ર સિંહ પરમાર, ખજાનચી કનકસિંહ પરમાર, કારોબારી સભ્ય વિક્રમસિંહ પરમાર , સુરેન્દ્રનગર પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર,સહદેવસિંહ પરમાર, જયદિપસિંહ પરમાર, લીમલી,તેમજ પોત પોતાના ગામમાં પધારેલ પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી રાજકોટ ના હોદેદારો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો