તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર પાસે બે અકસ્માત, 3 વ્યક્તિને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર પાસે બે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી. વિસાવદર મેઇન બજારમાં અજાણ્યા બાઇક ચાલકે જૂનાગઢનાં અજયભાઇ નટવરલાલ ઘાવરીનાં દાદા છગનભાઇ ભાણાભાઇને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. જયારે બરડીયા - વિસાવદર રોડ પર ટેમ્પાનાં ચાલકે પાછળથી બરડીયાનાં સંજય મહેશભાઇ પીઠવા સહિત બે યુવાનને હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. આ બંને અકસ્માતમાં વાહન ચાલકો નાસી ગયા હતાં. પોલીસે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો