તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘામાં રોડ વચ્ચે વીજપોલ નડતરરૂપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘાના સોનીવાડા કન્યાશાળાના ચોક વચ્ચે જ રોડ પર આવેલો જીઈબીનો પોલ લાંબા સમયથી નડતરરૂપ હોવા છતાં તંત્ર દ્વારા આ પોલ હટાવવામાં આવતાં નથી. આ પોલની બાજુમાં જ નવો પોલ નાખી ઘણા લાંબા સમય પહેલા ચાર્જનો વાયરો ફેરવ્યા હોવા છતાં જીઈબી શા કારણે નડતર થાંભલો હટાવતા નથી તેવા સવાલો થઈ રહ્યાં છે. વીજ તંત્ર દ્વારા આ થાંભલો હટાવે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તે જરૂરી છે. આ વીજપોલ હટાવી વહેલી તકે લોકોની મુશ્કેલી દુર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો