તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાર જાગૃતિ કાર્યક્રમને વેગવંતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાર જાગૃતિ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવ્યો છે. એકપણ વ્યક્તિ મતદાન કરવાથી બાકાત ન રહી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાણાવાવમાં સરકારી હાઈસ્કૂલ, મજીઠીયા હાઈસ્કૂલ અને મદ્રેસા હાઈસ્કૂલના 800 જેટલા વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે રેલી યોજી હતી અને માનવસાંકળ રચી VOTE લખી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. તસ્વીર - નિકુંજ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...