તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહોની પાછળ ડમ્પર દોડાવી પરેશાન કર્યાનો વીડીયો વાયરલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર| ભાવનગર |11 જાન્યુઆરી

મહુવા તાલુકાના ડોળીયા ગામ નજીકના જંગલ વિસ્તારમાં કેટલાક લોકોએ ડમ્પર જેવા વાહનમાં આવી 6 થી 7 સિંહોના ટોળા પાછળ વાહન દોડાવ્યાનો સોશ્યલ મીડીયામા વીડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમા આવેલ અને કેટલાક લોકોને રા.ન્ડ અપ કરી પુછતાછ શરુ હોવાનુ જણાવાયુ હતુ.

ડોળીયા ગામ નજીક ગત રાત્રીના કેટલાક શખ્સો ડમ્પર જેવા વાહનોમાં આવેલ અને સિંહોના એક ટોળા પાછળ વાહન દોડાવી પરેશાન કરતા હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા મહુવા વન વિભાગ હરકતમા આવેલ અને પાલીતાણા વન વિભાગના અધીકારી અર્પીતભાઇ બારૈયા કે જેઓ હાલ મહુવામાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર છે॥ તેમણે તાત્કાલીક પગલા ભરી આ બનાવ અંગે કેટલાક શખ્સોની અટકાયત કરી હોવાનુ અને હાલ તેઓની પુછતાછ શરુ હોય વધુ કશુ઼ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો