વેરાવળ : વેરાવળનાં તાંતિવેલા ગામે પ્રાથમિક શાળા 64માં વર્ષમાં પ્રવેશતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ : વેરાવળનાં તાંતિવેલા ગામે પ્રાથમિક શાળા 64માં વર્ષમાં પ્રવેશતા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 20 લોકોએ વ્યસન મુક્ત કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી, શિક્ષણાધિકારી સહિત ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...