તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ ડેપોને 5 લાખનું નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ ડેપોની 65 જેટલી એસ.ટી. બસો અને 25 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં. હાલ લગ્નસરાની સીઝન શરૂ હોય અને સોમનાથ મહાદેવના દર્શન આવતા લોકોને એસટી કર્મચારીઓની હડતાલને લીધે ના છુટકે ખાનગી વાહનો અને રેલ્વેમાં મુસાફરી કરવી પડી હતી. જેથી ડેપોને પાંચ લાખથી પણ વધુનું નુકશાન થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો