તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડધ્રા પાસે કારે બાઇકને અડફેટે લેતાં બે લોકોને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળી | મૂળી તાલુકાનાં સરલા ગામનાં મનુભાઇ ચાવડા મજુરી કામ અર્થે મોરબી બાઇક લઇ મોડી સાંજે વડધ્રા પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટની કારે બાઇકને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઇકચાલક સહિત બે લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 દ્વારા સુરેન્દ્રનગર દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો