તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજી ખાતે વાલ્મીકિ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજી | ધોરાજી ખાતે વાલ્મીકી યુવા મિત્ર મંડળ સમિતી દ્વારા વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહલગ્નોત્સવ ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમાં નવ દંપનીઅોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અા સમુહલગ્નના કાર્યક્રમમાં ભવ્ય ડાંડીયારાસ, સામયા, શોભાયાત્રા, હસ્તમેળાપ અને મંગળફેરા બાદ નવ દંપતીને સમાજ શ્રેષ્ઠીઅો દ્વારા અાશીવચન પાઠવ્યા હતાં. આ સમૂહલગ્ન સમારોહમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા, તોરણીયા નકલકધામના રાજેન્દ્રદાસબાપૂ, સતાધારના વિજયબાપૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો