તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલ્લભીપુર કોંગ્રેસ પ્રમુખને માર મરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો ¿ વલ્લભીપુરના લોલીયાણા ગામની સીમમાં કાળુભાઇ કમાભાઇ ચોહાણ (રહે.હડમતીયા) એ વલ્લભીપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ શામજીભાઇ મકવાણા તથા તેના ભાઇ બાધાભાઇને ધેલી નદી માંથી રહેતી ભરવાની ના પાડતા આરોપીએ ગાળો આપી લાકડી વડે માર માર્યાની તથા સામાપક્ષે લાભુભાઇ શામજીભાઇ મકવાણાએ હડમતીયા ગામના કાળુભાઇ ચોહાણ તથા તેના ભાઇએ તેઓને રેતી ભરવાની ના પાડી ગાળો આપીમાર માર્યાનીફરીયાદ વલ્લભીપુરમાં પોલીસે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...