તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા ખરક જ્ઞાતિ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા ખરક જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી જ્ઞાતિજનો સાથે મળી ઉત્તરાયણ મહોત્સવ-2020નું સોનાવાલા બાગ, ખરક જ્ઞાતિની વાડી, બારપરા, મહુવા ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.12/1ને રવિવારે સવારે 9.30થી12.30 કલાકે મુગ્ધા સેમિનાર, તા.13/1ને સોમવારે રાત્રે 8.30 કલાકે મેઝિક શો(જાદુગર) તથા તા.14/1ને મંગળવારે સવારે 9.30 કલાકે સાધારણ સભા તથા સાંજે 5.30 કલાકે જ્ઞાતિભોજન રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો