તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંગોત્રી સ્કૂલમાં ઉત્તરાયણની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગંગોત્રી સ્કૂલ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે અને આજ રોજ ગંગોત્રી સ્કૂલ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા ‘’સેવ બર્ડ’’ના સંદેશ આપતા અવનવા વિવિધ પ્રકારના પોસ્ટર અને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી ‘’સેવ બર્ડ’’ નો સંદેશ આપતી પતંગો બનાવવામાં આવી હતી. આમ, માનવધર્મનું ઉમદા કાર્ય હાથ ધરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો