તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયપુરમાં હજરત જારવાળા પીરનો ઉર્સ મુબારક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ | ભાણવડ તાલુકાના વિજયપુર ગામે તા. 10ના બે દિવસ હઝરત જારવાળા પીરનો ઉર્ષ મુબારક કાર્યક્રમ યોજાશે. જેમાં તા. 10ના ઇશાની નમાઝ બાદ મૌલાના સમીમનો તકરીર કાર્યક્રમ, તા. 11ના બપોરે ત્રણ વાગ્યે સંદલ શરીફ, સાંજે 8 વાગ્યે ન્યાઝ, રાત્રે 10 વાગ્યે કસુંબલ લોક ડાયરો રાખવામાં આવ્યો છે જેમાં માહીર ધનશ્યામભાઇ ઝુલા, ધનરાજભાઇ ગઢવી, વૈશાલીબેન ગૌસ્વામી કલાના કામણ પાથરશે અને કવ્વાલીનો કાર્યક્રમમાં અબ્દુલભાઇ ઉસ્તાદ, ઇકબાલભાઇ ઉસ્તાદ વચ્ચે મુકાબલો થશે તો હિન્દુ-મુસ્લિમ સમાજને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મુનાફબાપુ કાદરી, યુસુફબાપુ કાદરી દ્વારા અનુરાેધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...