તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SKY અંતર્ગત બોટાદ જિલ્લામાં ૩ ફિડરોનું લોકાર્પણ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સૂર્ય શકિત કિસાન યોજના (એસકેવાય)જાહેર કર્યો છે. જે અંતર્ગત આ યોજનાનો લાભ તેમજ માહિતી દરેક ખેડૂત મિત્રોને મળી શકે તે હેતુથી બોટાદ જિલ્લામાં તા.3 માર્ચ -19ના સવારે 9 કલાકે પાળીયાદ સાયલા રોડ, રતનપર ગામ ખાતે વર્તુળ કચેરી બોટાદ હેઠળ કામગીરી પૂર્ણ કરાઇ છે. જેમાં 11 કેવી પરમેશ્વર એજી, 11 કેવી વિનાયક એજી અને 11 કેવી વગડીયા એજી ફિડરનો લોકાર્પણ સમારોહ યોજાશે. આ સમારોહમાં હાજર રહેવા માટે તમામ ખેડૂત મિત્રોએ નોંધ લેવા અધિક્ષક ઈજનેર (પીજ)બોટાદની યાદીમાં જણાવાયુ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો