ઊના સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊના તાલુકા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ પ્રગણાના દરેક વિદ્યાર્થીઓએ કે તેમના વાલીઓએ સંસ્થાના પ્રમુખ નાનજીભાઇ આર કીડેચા અેડવોકેટ તેમજ સંસ્થાના ખજાનચી દીલીપભાઇ કેશવભાઇ ટાંકને ધો.1 થી ડીગ્રી સુધીના વિદ્યાર્થીઓએ તેમના માર્કશીટના પરીણામોની ઝેરોક્ષ નકલ તા.20 જૂન 2019 સુધીમાં પહોચાડવાની રહેશે. આમ વિદ્યાર્થીઓએ વહેલી તકે માર્કશીટની ઝેરોક્ષ નકલો પહોચતી કરવા સંસ્થાના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...